રિઝનિંગ ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) BF : DH :: PS……?
2) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?
3) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

‘CONGRATULATIONS’

4) ’RECAPITULATION’ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ ન બનાવી શકાય?

5) એક પુરૂષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું ''તેની મા, મારી માની એક માત્ર પુત્રી છે' તો તે સ્ત્રીનો સંબંધ તે પુરૂષ સાથે કયા પ્રકારનો હશે ?

6) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?

7) શિલ્પા નિશા કરતાં ૪૨ અઠવાડિયા મોટી છે. જ્યારે દિશા શિલ્પા કરતાં ૧૫ અઠવાડિયા મોટી છે. જો દિશાનો જન્મ શનિવારે થયો હોય તો નિશાનો જન્મ કયા દિવસે થયો હશે?

8) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

9) અવની : વસુધા :: નિકેતન : ........

10) વર્તમાનમાં પિતાની ઉંમર પુત્રની ઉંમરના 6 ગણી છે. જો પિતાની વર્તમાન ઉંમર પુત્રની 8 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય તો પિતાની વર્તમાન ઉંમર શોધો.
11) 110, 120, 150, 170,210, 260

12) જો કાર્ડિયોલોજી :: હૃદય તો, શરીરવિજ્ઞાન :: ............?
13) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

14) Bba: aBB :: Sst: ........

15) ગ્રાહક : વેપારી :: શ્રોતા ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up