રિઝનિંગ ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘NOMENCLATURE' માંથી કયો શબ્દ બને છે ?

2) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

3) એક ઘડિયાળમાં જો મિનિટ કાંટો 180° ફરે તો કલાક કાંટો કેટલો ફરશે ?
4) ૧૯૮૮માં સ્વાતંત્ર્ય દિવસ બુધવારે ઉજવાયો તો ૧૯૮૯માં તે દિવસ કયા વારે ઉજવવામાં આવ્યો હશે ?

5) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

TILL, TABLE, PILE, TAB, PRING

6) 1 જાન્યુઆરી 1992ના રોજ બુધવાર હોય તો 23 જાન્યુઆરી 1992ના રોજ ક્યો વાર હશે ?
7) નીચેનામાંથી 15 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
8) 7:50 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
9) એક સૂર્યોદયે ગોપાલ એક થાંભલા તરફ મુખ રાખી ઉભો છે. થાંભલાનો પડછાયો સંપૂર્ણ તેની જમણી બાજુ પડે છે. તો ગોપાલ કઈ દિશામાં ઉભો હોય ?

10) ૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ કયો વાર હતો?

11) કોઈ ચોક્કસ કોડમાં, TWINKLE ને SVHOJKD તરીકે લખવામાં આવે છે, તો પછી તે જ કોડમાં FILTERS કેવી રીતે લખવામાં આવશે?
12) 1, 9, 25, 49, 80

13) 4 : 18 વાગ્યાથી 4 : 36 વાગ્યા સુધીમાં મિનિટ કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરશે?
14) આપેલ શબ્દ ‘CARPENTER’ ના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચેના પૈકી એક શબ્દ બની શકશે નહીં તે કયો ?

15) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

‘BEAUTIFUL


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up