રિઝનિંગ ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો સામાન્ય વર્ષમાં ૧૪ જાન્યુઆરીએ શનિવાર હોય તો ૨ ઓક્ટોમ્બરે ક્યો વાર હશે?
2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) મૂડી : વ્યાજ :: રોકાણ : ........

4) જો ૧૮ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ મંગળવાર હોય તો ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૯ ના રોજ કયો દિવસ હશે ?

5) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

6) 7:51::8: ........

7) X એ Y નો પિતા છે તથા Y એ 7 નો ભાઈ છે પરંતુ Z એ X નો પુત્ર નથી તો 7 નો Y સાથે શો સંબંધ છે?

8) વિષ્ણુ : ગરુડ :: કામદેવ : ........

9) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

10) એક મહિલા તરફ ઈશારો કરીને એક માણસે કહ્યું, "તેના એકમાત્ર ભાઈનો દીકરો મારી પત્નીનો ભાઈ છે." સ્ત્રી પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે?
11) ખુટતી કિંમત્ત શોધો.

12) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

'ADMINISTRATION'

13) 150,148, 144,136, 120, …….

14) ભારતીનો જન્મ ૪ માર્ચ ૧૯૮૦ ના રોજ થયો હતો. અવનીનો જન્મ એના ૩ દિવસ પહેલાં થયો હતો. જો ૧૯૭૯ માં નાતાલનો દિવસ શનિવારે હતો તો અવનીનો જન્મ કયા દિવસે થયો હશે ?

15) કોઈ ચોક્કસ કોડમાં, "SPRING" ને "UNUFRC" તરીકે લખવામાં આવે છે, તે કોડ ભાષામાં "MOBILE" શબ્દ કેવી રીતે લખવામાં આવશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up