રિઝનિંગ ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 11, 16, 26, 41, 61, …….

2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) 14, 26, 48, 98, 194

4) કોઈ સાંકેતિક ભાષામાં NAME ને 4258 ના રૂપમાં લખવામાં આવે તો MEAN નો કોડ શો હશે ?

5) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'MOUNTAINS'

6) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

7) 13, 14, 17, 22, 29, …….

8) એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ ૨ કિમી ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ફરી ૩ કિમી ચાલે છે. પછી તે ડાબી બાજુ ફરી ૨ કિમી ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે ?

9) વિજયે સીધા પૂર્વ તરફ ચાલવાનું શરૂ કર્યું. તે ૭૫ મીટર ચાલ્યો, પછી ડાબી બાજુ ફર્યો અને ૨૫ મીટર ચાલ્યો. પછી ડાબી બાજુ ફરીને ૪૦ મીટર ચાલ્યો. પછી તે ડાબી બાજુ વળ્યો અને ૨૫ મીટર ચાલ્યો, તો તે પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે ?

10) ’RECAPITULATION’ શબ્દનો ઉપયોગ કરી કયો શબ્દ ન બનાવી શકાય?

11) ટ્રાઈ (TRAI) : ટેલિકોમ :: ઈરડા (IRDA) : ........

12) એક વૃદ્ધ સામે આંગળી ચીંધીને વિક્રમે કહ્યું,'' આમનો દિકરો મારા દિકરાનો સગો કાકો છે.'' તો વૃદ્ધ વિક્રમનો શો સગો થાય ?

13) યુનિવર્સિટી : રાજ્યપાલ : : રાજ્યસભા :........

14) GOLD ને 5124 તથા LIVE ને 2983 લખવામાં આવે તો VOID ને કેમ લખાશે ?

15) 80,10,70,15,60,.......


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up