રિઝનિંગ ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રોહન ૩ કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે.ત્યાર બાદ ડાબી બાજુ વળીને ૨ કિલોમીટર ચાલે છે.ફરી ડાબી બાજુ વળીને ૩ કિલોમીટર ચાલે છે.ત્યાર બાદ તે ડાબી બાજુ ફરીને ૩ કિલોમીટર ચાલે છે.હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે ?

2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) કોઈ સાંકેતિક ભાષામાં WEAK ને 5%9$ તથા WHEN ને 5*%7 લખવામાં આવે તો HANK ને કેમ લખાશે ?

4) રોમન અંકમાં 47 ને ............... લખાય.
5) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

PORTFOLIO

6) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

INFRASTRUCTURE

7) તસવીર જોઈને A એ B ને કહ્યું, ' તેણી મારી માતાના પિતાની એકમાત્ર પુત્રી છે. તો A નો તસવીરમાં રહેલ વ્યકિત સાથે શો સંબંધ હશે ?

8) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

INTELLIGENCE

9) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

10) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

11) શિક્ષક : વિદ્યાર્થી :: ડૉકટર : ........

12) ગાંધીજી : રાષ્ટ્રપિતા :: રવિન્દ્રનાથ ટાગોર : ........

13) એક વ્યક્તિ 5 કિ.મી. દક્ષિણ દિશામાં ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ વળીને 5 કિ.મી. ચાલે છે. ફરી તે પોતાની જમણી બાજુ વળી 5 કિ.મી. ચાલી ઊભો રહે છે. તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે?
14) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'MISANTROPE'

15) સ્ટેજ પરના એક માણસ તરફ ઈશારો કરીને રાશિએ કહ્યું, "તે મારા પતિની પત્નીની દીકરીનો ભાઈ છે." સ્ટેજ પરનો માણસ રાશી સાથે કેવી રીતે સંબંધિત છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up