રિઝનિંગ ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મીના અને સુરેશ વર્ગમાં પાસ થયેલા ૩૧ વિદ્યાર્થીઓમાં આગળથી અનુક્રમે ૭ મો અને ૧૧ મો ક્રમાંક મેળ્વયો છે તો પાછળથી તેમનો ક્રમાંક અનુક્રમે કયો થશે?
2) "VERTICAL" શબ્દના દરેક મૂળાક્ષરોને તેમના આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે નહીં?
3) જનકનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો. આશુતોષનો જન્મ એના જન્મના ૮૦ દિવસ પછી થયો હતો. આશુતોષના જન્મની તારીખ કઈ હશે ?

4) બેરોમીટર : વાતાવરણનું દબાણ :: લેકટોમીટર : ........

5) જો માયકોલોજી: ફૂગ તો, હર્પેટોલોજી :: ............?
6) લીપ વર્ષ દર કેટલાં વર્ષે આવે છે?

7) 17,23,35,59,107, …….

8) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 28, 80, 244……?

9) જો 01-01-2014 નાં રોજ બુધવાર હોય તો 01-01-2015 નાં રોજ ક્યો વાર આવે?
10) અભ્યાસ : જ્ઞાન :: કામ : ........

11) નીચે આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ જણાવો કે જે આપેલ મૂળ શબ્દમાંથી બનતો હોય.

'BIBLIOGRAPHICAL’

12) 9,20, 42, 75,119, …….

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

MANUSCRIPT

14) પગઃ ચંપલ : : હાથઃ ........

15) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) ઝાડ
(૨) ખોરાક
(૩) બીજ
(૪) પાંદડું (૫) ફૂલ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up