રિઝનિંગ ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોમાં કયો નવો અક્ષર જોડવાથી નવા શબ્દો બનશે તે જણાવો.

OUGE, ONCUR, ONDOLE, OUCH

2) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

3) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

4) એક વર્ગમાં પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓમાં જયેશનો ક્રમ ઉપરથી 21મો અને નીચેથી 26મો ક્રમ છે. પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
5) "વકીલ, શિક્ષક, શિક્ષિત" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
6) નીચેનામાંથી કઈ જોડી અલગ છે ?

7) 50 વિદ્યાર્થીઓના વર્ગમાં તેજસનો છેલ્લેથી 10મો ક્રમ છે. તો તેનો પહેલેથી ક્રમ જણાવો.
8) 27,64,125,216,343, …….

9) 9/09/1992ના રોજ કયો વાર હશે ?
10) રવિ અને પાર્થની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 8: 7 છે. જો 4 વર્ષ બાદ પાર્થની ઉંમર 32 વર્ષ હશે તો રવિની વર્તમાન ઉંમર શોધો.
11) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

COMMUNICATION

12) 2,10,30,68,.......

13) સલોની પોતાના ઘરેથી પૂર્વ દિશામાં ૧૦ મીટર ચાલ્યા પછી ડાબી બાજુ વળીને ૫ મીટર ચાલી ત્યારબાદ ફરીથી ડાબી બાજુ વળીને૧૦ મીટર ચાલી તો તે હવે સલોની પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલે દૂર હશે?

14) 09:25:49: …….

15) જો એક મહિનાનો ચોથો શનિવા૨ ૨૨ મો દિવસ છે તો તે મહિનાનો ૧૩ મો દિવસ કયો હશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up