રિઝનિંગ ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?
2) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

3) તાજમહાલ : આગ્રા :: એફિલ ટાવર : ........

4) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

5) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) ચોપડી
(૨) શબ્દો
(૩) અક્ષરો
(૪) વાકયો
(૫) પ્રકરણો
(૬) પેઈઝ

6) વિદ્યાર્થીઓની એક હરોળમાં દર્શન ડાબેથી ૭ મો અને પ્રિન્સ જમણેથી ૮ મો છે. જો બંનેની એકબીજાના સ્થાનની અદલા બદલી કરતા દર્શન ડાબેથી ૧૫ મા સ્થાને આવી જાય છે. તો પ્રિન્સનું જમણેથી સ્થાન જણાવો.
7) હૃદય : લોહી :: ફેફસાં : ........

8) તિમિર : અંધારું :: પાણી : ........

9) એક વ્યકિતની ઓળખ આપતાં એક સ્ત્રીએ કહ્યું, ' તે મારી માતાની માતાનો એકમાત્ર પુત્ર છે.' આ સ્ત્રી પુરૂષની શી સગી થાય?

10) રામનો જન્મ ૧૧ ઓગસ્ટે થયો. મહેશ તેના કરતા ૧૪ દિવસ મોટો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે સોમવાર આવે છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવે?
11) એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં ઈશાંતનો આગળથી 14મો ક્રમ અને પાછળથી ક્રમ 36મો છે. તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ?
12) ઘડિયાળનું કુલ પરિભ્રમણ કેટલા ડીગ્રી હોય છે?
13) અનિલે રામ તરફ આંગળી ચીંધીને કહ્યું, ' તેની માતા મારી માતાની નાની બહેન છે.' રામનો અનિલ સાથે કયા પ્રકારનો સંબંધ થયો ગણાય ?

14) કોઈ વસ્તુ બજારમાં પ્રવેશે તો તેને ક્રમમાં કયા તબક્કામાંથી પસાર થવું પડે છે?

(૧) પ્રવેશ
(૨) વિકાસ
(૩) પરિપકવતા
(૪) પડતી

15) નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલાબદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્ય ક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?

738, 429, 156, 273, 894


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up