રિઝનિંગ ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કાર : સડક :: જહાજ: ........

2) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) પાંદડું
(૨) ફળ
(૩)થળ
(૪)મૂળ
(૫) ફૂલ

3) એક પુરુષનો પરિચય આપતાં એક મહિલાએ કહ્યું, "તે મારી માતાની માતાનો એકમાત્ર પુત્ર છે." મહિલા પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે?
4) એવો અક્ષર જણાવો કે જેને નીચેના શબ્દોમાંથી દૂર કરવામાં આવે તો નવો શબ્દ બને.

ENOW, REAM, FATE, TEACH

5) કાકા : કાકી :: ભાઈ : ........

6) એક સમુહમાં મીરાનું ડાબેથી ૩૦ મુ સ્થાન છે અને ગીતાનું જમણેથી સ્થાન ૪૧ મુ છે. જો મીરા અને ગીતાની વચ્ચે ૮ લોકો બેઠા હોય તો તે સમૂહમાં મહત્તમ કેટલા લોકો બેઠા હશે?
7) જો "POWERFUL" શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં?
8) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ જણાવો.
9) રોમન અંકમાં MMCC = ………?
10) "GLADIOLUS" શબ્દમાં દરેક સ્વરની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પછી આવતા મૂળાક્ષરને તથા દરેક વ્યંજનની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પહેલા આવતા મૂળાક્ષરને લખવામાં આવે તો બનતા નવા શબ્દમાં કેટલા સ્વર હશે?
11) નીચે આપેલ પાસાની સ્થિતિ મુજબ ૨ ની સામે ક્યો અંક આવશે?

12) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

13) જો કોઈ ચોક્કસ કોડમાં, ORIENTAL ને MBUOFJSP તરીકે લખવામાં આવે છે. તે કોડમાં COWARDLY ને કેવી રીતે લખાય છે
14) "શાળા" નો સંબંધ "શિક્ષણ" સાથે છે. તો, "હોસ્પિટલ" નો સંબંધ............?
15) ઘડીયાળને 12 : 35 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up