રિઝનિંગ ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1,1,4,8,9,27,16,........

2) 1, 4, 3, 16, 5, 32, 7

3) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

'NUISANCE'

4) 7,10,8,11,9,12,.......

5) A, B ની પુત્રી છે, B, C ની માતા છે, D, C નો ભાઈ છે. તો D નો A સાથેનો સંબંધ શું થાય ?

6) પાર્વતી : શંકર :: ઊર્મિલા : ........

7) એક વ્યકિત તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે તે અનુક્રમે ડાબી, ડાબી અને ડાબી બાજુ વળે છે. અંતે તે જમણી બાજુ વળાંક લે છે હવે જો તે પૂર્વ દિશામાં જઈ રહેલો હોય તો તેણે ચાલવાની શરૂઆત કઈ દિશામાંથી કરી હશે?
8) 5,6,10,19, …….

9) એક પાસાની ૬ સપાટીને લીલો, વાદળી, નારંગી, સફેદ, પીળો અને લાલ રંગથી રંગવામાં આવી છે. તો લીલા રંગની સામે કયો રંગ આવશે ?

10) GOLD ને 5124 તથા LIVE ને 2983 લખવામાં આવે તો VOID ને કેમ લખાશે ?

11) RHYTHM, RHETORICS, RIDGE, RIDER ને DICTONARY માં ક્રમવાર ગોઠવતાં ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે?

12) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

13) 2 : 15 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરશે?
14) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 11, 38, 102, 227…..?

15) જો કોઈ મહિનાની 17મી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની બીજી તારીખે કયો વાર હશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up