રિઝનિંગ ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

INFRASTRUCTURE'

2) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
3) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?
4) 2/10/1869ના રોજ કયો વાર હશે ?
5) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
6) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

7) જો કોઈ સાંકેતિક ભાષામાં GOAL ને 5139 અને LAME ને 9327 લખવામાં આવે તો તે ભાષામાં MOLE ને કેવી રીતે લખાશે ?

8) રાષ્ટ્રીય શાયર : મેઘાણી :: સવાઈ ગુજરાતી : ........

9) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

10) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

11) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે?

12) પાર્થ ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભો છે અને ત્યાંથી જમણી બાજુ ૬ કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી બાજુ ૫ કિમી ચાલે છે અને ત્યારપછી ફરીથી જમણી બાજુ ૬ કિમી ચાલે છે. હવે પાર્થ મૂળ સ્થાનેથી કેટલે દૂર કઈ દિશામાં હશે ?

13) જો ચોક્કસ કોડમાં, CALANDER ને CLANAEDR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં CIRCULAR કેવી રીતે લખાય છે?
14) રાજુ અને નિર્મળાએ પોતાની પ્રથમ લગ્ન એનીવર્સરી રવિવારને ૫ ડિસેમ્બર ૧૯૯૩ ના રોજ ઉજવી તો ૧૯૯૭ માં તેના લગ્નની એનીવર્સરી કયા વારે આવશે ?

15) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up