રિઝનિંગ ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક પુરૂષ તરફ આંગળી ચીંધતા એક સ્ત્રીએ કહ્યું, ''તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. તો સ્ત્રીનો એ પુરૂષ સાથેનો શો સંબંધ હશે?

2) ૫૦૦ વર્ષમાં કેટલાં લીપ વર્ષ આવે ?

3) નીચેના વિકલ્પો પૈકી કયો ક્રમ તાર્કિક ગોઠવણી દર્શાવે છે?

(૧) ગુજરાત
(૨) વિશ્વ
(૩) રાજકોટ
(૪) ભારત
(૫) એશિયા

4) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

5) કોઈ નિશ્ચિત સંકેતમાં જો 35796 ને 44887 લખવામાં આવે તો તે જ સંકેતમાં 46823 ને કઈ રીતે લખવામાં આવશે ?

6) જો ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ ને રવિવારના રોજ નાતાલ ઉજવાઈ હોય તો આવતા વર્ષે નાતાલ કયારે ઉજવાશે ?

7) જો,આર્કિટેક્ટ: ડિઝાઇન તો, ખેડૂત :: .............?
8) જો કર્ણાટક :: બેંગ્લોર તો, ઓરિસ્સા :: ...................?
9) ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કયો વાર હતો?

10) નીના પોતાના ઘરેથી ૧૦૦ મીટર દક્ષિણ દિશામાં જાય છે.ત્યાંથી ડાબી બાજુ ફરીને ૪૦ મીટર જાય છે.ફરી પાછી ડાબી બાજુ વળીને ૬૦ મીટર જાય છે, તો હવે તે પોતાના ઘરથી કઈ દિશામાં છે ?

11) એક વર્ગમાં પરીક્ષામાં અમિત ઉપરથી ૧૭ ક્રમાંકે અને નીચેથી ૨૬ ક્રમે પાસ થાય છે. પરીક્ષામાં ૧૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
12) ઠંડું : ગરમ :: દિવસ : ........

13) એક સ્ત્રીનો પરિચય આપતા કન્યાશાળાના આચાર્યા બહેન બોલ્યા, ‘’ તેની મા મારી સાસની એક દિકરી છે" આચાર્યાને તે સ્ત્રી શું થાય ?

14) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

15) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15, 28, 45……..?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up