રિઝનિંગ ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલાબદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્ય ક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?

738, 429, 156, 273, 894

2) કોઈ સાંકેતિક ભાષામાં SUMAN R UWOCP લખી શકાય તો તે સાંકેતિક ભાષામાં MANDAL ને કેવી રીતે લખી શકાય ?

3) લાયબ્રેરી : પુસ્તકો :: જંગલ : ........

4) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 12, 21, 33…..?

5) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) વરસાદ
(૨) ચોમાસું
(૩) પૂર
(૪) બચાવ કાર્યક્રમ
(૫) પીડિતોને આશરો

6) રોમન અંકમાં 44 ને ............... લખાય.
7) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

8) રોહન ઉત્તર તરફ 3 કિ.મી. જેટલું ચાલે છે. પછી ડાબે વળીને 2 કિ.મી. ચાલે છે. તે ફરી ડાબે વળીને 3 કિ.મી. ચાલે છે. આ બિંદુએ તે ડાબે વળીને 3 કિ.મી. ચાલે છે. તેના પ્રારંભિક બિંદુથી હવે તે કેટલા કિ.મી. દૂર છે ?
9) ‘SATISFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ બનતો નથી તે કર્યો?

10) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૧" કેટલી વખત આવે છે કે જેમાં ૧ ની આગળ અથવા પાછળ પૂર્ણ વર્ગ અંક હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

11) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

12) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

8, 15, 24, 35……..?

13) 3, 4, 13,38,87 ,…….

14) જો આકાશને પાણી કહેવામાં આવે. પાણીને લીલું કહેવામાં આવે લીલાને હવા કહેવામાં આવે, હવાને ભૂરું કહેવામાં આવે, ભૂરાને વાદળ કહેવામાં આવે, વાદળને પીળું કહેવામાં આવે અને પીળાને જમીન કહેવામાં આવે તો માછલી કયાં રહેશે ?

15) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના દરેક અંકોમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ બીજા અને ત્રીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up