રિઝનિંગ ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) 1000,200,40,.......
3) ફૂલ : પાંખડી : : પુસ્તક : ........

4) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
5) મોહન પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ૩ કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ૩ કિમી ચાલે છે. તો તેનું મોં કઈ દિશામાં હશે?

6) 0, 1, 3, 6, 10, 15, 21, 28, 38, 45 45

7) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

8) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

325, 259, 204, 160, 127, 105………..?

9) કાંટાની ઘડિયાળમાં 20 મિનિટમાં કલાક કાંટો કેટલા ડિગ્રી કરે છે ?
10) ફોટોગ્રાફમાં એક વ્યક્તિ તરફ ઈશારો કરતા આશાએ કહ્યું, "તેની માતાની એકમાત્ર પુત્રી મારી માતા છે, આશા તે માણસ સાથે કેવી રીતે સંબંધિત છે?
11) નીચે આપેલ પાસાની સ્થિતિ પ્રમાણે ૪ ની વિરૂદ્ધ બાજુએ કયો અંક આવશે?

12) 1, 2, 5, 10, 17, 26 , …….

13) એક વર્ગમાં અંગ્રેજી વિષયમાં કુલ ૬૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં વરૂણનો ક્રમ આગળથી ૧૭ મો અને પાછળથી ૨૦ મો છે તો કુલ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે?
14) 4, 12, 36, 108,........

15) કોઈ સાંકેતિક ભાષામાં DECEMBER ને ERMBCEDE લખવામાં આવે તો તે જ સાંકેતિક ભાષામાં કયા શબ્દને ERMBVENO ના સ્વરૂપમાં લખવામાં આવશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up