રિઝનિંગ ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અનન્વય : અલંકાર :: સવૈયા : ........

2) ‘ADMINISTRATION’ શબ્દનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બનાવી શકાય ?

3) પેનઃ નીબ :: તલવાર : ........

4) જો હવાને રેતી કહેવામાં આવે, રેતીને તળાવ કહેવામાં આવે, તળાવને કૂવો કહેવામાં આવે, કૂવાને સાગર કહેવામાં આવે, સાગરને ગાગર કહેવામાં આવે, ગાગરને ઘડો કહેવામાં આવે તો ઘર બનાવવા શેની જરૂર પડે.

5) ચિત્રકાર : પીંછી : : લેખક : ........

6) જો ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ ને રવિવારના રોજ નાતાલ ઉજવાઈ હોય તો આવતા વર્ષે નાતાલ કયારે ઉજવાશે ?

7) જો જંતુ : રોગ :: યુધ્ધ............?
8) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧)આવક
(૨) કીર્તિ
(૩) શિક્ષણ
(૪) રોજગાર

9) જો કોઈ સાંકેતિક ભાષામાં APPLE નો ELPPA લખવામાં આવે તો ORANGE કેમ લખવામાં આવશે ?
10) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

11) જયોતિ સવારે સૂર્યની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. થોડા સમય પછી તે પોતાની ડાબી બાજુ વળી અને ચાલી ફરી તે પોતાની ડાબી બાજુ વળી અને ચાલી ફરી તે પોતાની ડાબી બાજુ વળી,હવે તે કઈ દિશાની સામે છે ?
12) નીચેના શબ્દોને યોગ્ય ક્રમ નક્કી કરો.

(૧) વીજળી
(૨) પાવરહાઉસ
(૩) ડેમ
(૪) નદી

13) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

14) 8,80,880,.......137280

15) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

‘BEAUTIFUL


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up