ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈ એક રકમનુ 10% લેખે 2 વર્ષનુ સાદુ વ્યાજ ૬૦૦ છે તો મુળ રકમ શોધો. (જેલ સિપાહી, 2013)
2) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

3) હરોળમાં નિકુંજનું ડાબેથી ૧૯ મું સ્થાન છે તથા મિતેશનું જમણેથી ૨૨મું સ્થાન છે. જો નિકુંજ અને મિતેશ વચ્ચે ૫ વિદ્યાર્થીઓ બેઠા હોય તો હરોળમાં રહેલાં ન્યૂનત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
4) 3000 શો પીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને સુલેખાને 150 દિવસ લાગે, તો બંનેના સંયુક્ત કામનો દર શોપીસ/દિવસ થાય?
5) અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ પર 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો ફૂટ થયો. આ વ્યવહારમાં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?

6) બે સંખ્યાઓનો ગુણોત્તર ૩:૫ છે, જો તેનો ગુ.સા.અ. ૮ હોય તો લ.સા.અ. શોધો.
7) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

8) એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ૮, ૧૫ અને ૨૪ વડે નિઃશેષ ભાગી શકાય ?
9) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

10) 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે?
11) 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

12) એક વસ્તુની છાપેલી કિમત પર 20% અને 5% ક્રમશ: વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય? (જુનિયર ક્લાર્ક,2012)
13) નળ A અને B અનુક્રમે એક ટાંકી 15 અને 20 મિનિટમાં ભરે છે. જો બંને નળ એકસાથે શરૂ કરી 4 મિનિટ બાદ નળ A બંધ કરવામાં આવે તો ટાંકી ભરાતાં કુલ કેટલો સમય લાગે?
14) પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ..........

15) એક કોઠારમા 6 માણસોને 12 દિવસ ચાલે તેટલુ અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? (beliff, 2017)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up