ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?
2) ગોળાની ત્રિજ્યામાં 40% નો ઘટાડો કરતા ગોળાના ઘનફળમાં ............ % નો ઘટાડો થાય.

3) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

4) 640,384,256,192,160, …….

5) ૬૨૫ નાં ૨૦ % નાં ૨૦ % કેટલા થાય?
6) ગોલકની ત્રિજ્યા બમણી કરવામા આવે તો તેનુ ઘનફળ મુળ ઘનફળ કરતા કેટલા ગણુ થાય ? (પોલીસ સબ - ઈન્સ્પેક્ટર, 2017)
7) પ્રકાશ પશ્ચિમ તરફ ૩૦ મીટર ચાલી ડાબી બાજુ વળે છે અને ૨૦ મીટર ચાલે છે. ફરીથી તે ડાબી બાજુ વળે છે અને ૩૦ મીટર ચાલે છે.ત્યાર બાદ તે જમણે ફરી ઊભો રહી જાય છે.તો તેનું મોં કઈ દિશામાં છે ?

8) A નો પુત્ર B નાં લગ્ન C સાથે, C ની બહેન D નાં લગ્ન N ના ભાઈ E સાથે થયેલ છે. તો D નો A સાથે શો સંબંધ છે?

9) 4 / 6 × 5 – 15 નું મૂલ્ય શોધો.

10) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

5, 6, 10, 19, 35……?

11) 10 માણસો એક કામ 10 દિવસમા પુરુ કરે છે. જો કામ એક દિવસમાં પુરુ કરવુ હોય તો કેટલા માણસો જોઈયે? (કોન્સ્ટેબલ, 2016 )
12) 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બ૨ાબ૨ છે. તો કેટલો નફો કે ખોટ થશે ?

13) બે સમ સંખ્યાઓનું ગુણનફળ 528 છે. તો ક્રમશ: સંખ્યાઓ શોધો.

14) બે એકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો.

15) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up