ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જેમના વર્ગોનો સ૨વાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી સંખ્યાઓ શોધો.

2) બે આંકડાની મોટામા મોટી અવિભાજ્ય સંખ્યા કઈ ? (પોલીસ ઈન્સ્પેક્ટર, 2012)
3) એક વેપારીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપારીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો.

4) બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય તો તે સંખ્યા કઈ ?
5) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

TILL, TABLE, PILE, TAB, PRING

6) 6% લેખે રૂ.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ........... થાય.

7) કયો અક્ષર નીચેના શબ્દોની આગળ લગાડવાથી અર્થપૂર્ણ શબ્દો બની શકશે ?

RAIN, OLD, EACH, APE

8) "GLADIOLUS" શબ્દમાં દરેક સ્વરની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પછી આવતા મૂળાક્ષરને તથા દરેક વ્યંજનની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પહેલા આવતા મૂળાક્ષરને લખવામાં આવે તો બનતા નવા શબ્દમાં કેટલા સ્વર હશે?
9) મહેશભાઈએ સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમા રુ.6000 અને 4 વર્ષમા રુ.7200 થતી હોય તે મુળ રકમ જણાવો. (જુનીયર ક્લાર્ક ગાંધીનગર,2015 )
10) 3 પાત્રમાં 329 લીટર, 517 લીટર અને 611 લીટર દૂધ છે. મોટામાં મોટા કદવાળા પાત્રનું ઘનફળ શોધો જેનાથી તે માપતા પૂર્ણાંક મળે.

11) 22, 24, 26, 28, 30 ની સરેરાશ શોધો.
12) A = {a, b, c, d} હોય તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? (તલાટી / ક્લાર્ક, 2011)
13) 140 મીટર લાંબી ગાડીને 180 મીટર લાબું પ્લેટફોર્મ પસાર કરતાં 8 સેકન્ડ લાગે છે, તો ગાડીની ઝડપ કેટલી હશે?
14) નીચે આપેલ ગોઠવણીમાં જમણે છેડેથી બાવીસમાં સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણેથી નવમાં સ્થાન પર કયો મૂળાક્ષર છે ?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

15) એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up