કૃષિ યુનિવર્સીટી જુ. ક્લાર્ક "દિશા અને અંતર" ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 9

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?

2) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

3) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?

4) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?

5) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?

6) કપિલ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તે 45°ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180° ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મુખ રાખીને ઊભો હશે ?

7) તનુજા તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેનું ઘર કેટલું દૂર હશે ?

8) હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?

9) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?

10) સુનિલ ઉત્તર તરફ જઈ રહ્યો છે. આગળ જતા રસ્તો ભૂલી જાય છે પરંતુ તેને એટલું યાદ છે કે તેણે 300 વખત જમણી બાજુ વળાંક લીધો છે અને 200 વખત ડાબી બાજુ વળાંક લીધો છે તો હાલ તે કઈ દિશામાં જઈ રહ્યો હશે ?

11) હિરેન તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિ.મી. ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિ.મી. ચાલે તે પછી ઉત્તર તરફ વળી 5 કિ.મી. ચાલે છે. તે હવે હિરેન પોતાના ઘરથી કેટલા દૂર હશે?

12) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ A નું મુખ કઈ દિશામાં હશે ?

13) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

14) હું ઉત્તર તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 145° ઘડિયાળની દિશામાં અને 100° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?

15) તમે સીધા પૂર્વ તરફ જઈ રહ્યા છો. ત્યારબાદ જમણી બાજુ ફરીને ફરીથી જમણી બાજુ ફરીને ડાબી બાજુ ફરે છે. હવે તમે કઈ દિશામાં જઈ રહ્યા છે?

16) અનુષ્કા ઉત્તર તરફ જઈ રહી છે. તેણી ત્રણ વાર જમણી બાજુ વળે છે. ત્યારબાદ એકવાર ડાબી બાજુ ફરે છે. હવે તેણી કઈ દિશામાં જઈ રહી છે?

17) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ B નું મુખ કઈ દિશામાં હશે ?

18) અંકિત પશ્ચિમમાં 2 કિ. મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા ફરીથી 3 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરે છે. તથા છેલ્લે તે 2 કિ.મી. ચાલીને પોતાની જમણી બાજુ ફરી જાય છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો છે ?

19) પાવન પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પશ્ચિમમાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

20) સૂર્યાસ્ત સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up