રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભારતીય બંધારણ ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અલગ અલગ દેશોની જોગવાઈઓ, ભારતના બંધારણમાં સામેલ કરવામાં આવેલ છે. આ બાબતે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

2) કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ.
3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?

3) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ?

4) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?

5) નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી?

6) કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ’ કઈ સાલમાં ઘડયો હતો ?

7) કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?

8) નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી?

9) ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની સૂચના અનુસાર “સાત ફેરા સમૂહ લગ્ન” યોજના હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજક સંસ્થાને વધુમાં વધુ કેટલા યુગલો માટે સહાય આપવામાં આવે છે ?

10) સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

11) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે.
2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.

12) બંધારણના ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?

13) નાણાપંચમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે?

14) રાજ્યસભાની કુલ બેઠકો કેટલી છે ?

15) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up