જનરલ નોલેજ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાથી કયુ પુસ્તક શ્રી હસુ યાંત્રિકનુ નથી ? (તલાટી - કમ - મંત્રી - વર્ગ - 3 - 2019)
2) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ............વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. ( GPSC Class-1 - 15/01/2017)

3) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ? ( PSI/ASI GK - 2/5/2015)

4) તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

5) દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)

6) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

7) મહિલા પોલીસ વોલન્ટીયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

8) મેગ્સેસે એવોર્ડ નીચેનામાંથી ક્યા ક્ષેત્ર માટે અપાતો નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))

9) ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

10) પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? ( PSI/ASI GK - 2/5/2015)

11) ટોલ્સટોયની વોર એન્ડ પીસ' (War and Peace)નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

12) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? ( મુખ્ય સેવિકા - 8/1/2017)

13) ‘તપાસીએ’ ગઝલના રચયિતા કોણ છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

14) ગુજરાતીમાં કરૂણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? (PSI/ASI ગુજરાતી - 2/5/2015)

15) શતરંજના જન્મદાતા દેશ કયો છે ? ( PSI/ASI GK - 2/5/2015)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up