વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કેસલર સિન્ડ્રોમ (કેસલર સહલશણ) કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
2) પૃથ્વીની ગતિની શોધ કોણે કરી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
3) ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઉતરાણ સ્થળ (લેન્ડિંગ સાઈટ)નું નામઃ ………… (GPSC : Advt no: 69,44/2023-24 : Dt.20/03/2024)
4) ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ હિમાલય કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય?
5) શુદ્ધ પાણીનું ઠારણબિંદુ તાપમાન કેટલું છે ?
6) નીચેના પૈકી ક્યા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ? ( GPSC પેપર - 2 - 2017)

7) સૌથી વધુ મજબૂત જડબું ધરાવતું માંસાહારી પ્રાણી જણાવો.
8) કઈ પર્યાવરણ ચળવળ માં લગ્ન જેવા પ્રસંગોમાં બુટ ચંપલ -સંતાડવાના રિવાજો નો અંત લાવી વરરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું ?
9) ભારતના વન્યજીવ સંરક્ષણ બોર્ડના પ્રથમ ડાયરેકટર કોણ હતા ?
10) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)

11) નીચેનામાંથી વાતાવરણમાં ઓઝોનસ્તરને કોણ નુકસાન પહોંચાડે છે ?
12) CFC એટલે........ ( નાયબ ચિટનીશ - 02/06/2015)

13) ડેડ ઝોન (Dead Zones) અંગે નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

1. આ વિસ્તારના પાણીમાં પ્રાણવાયુ ખુબજ પ્રમાણમાં હોય છે.
2. માનવ પ્રવૃત્તિઓથી અતિષય પોષક પ્રદૂષણને કારણે આ બાબત ઉદ્ભવે છે.
3. ક્લાયમેટીક ફેરફારના કારણે આનો વિસ્તાર વધી શકે છે.

14) પ્રકાશનું ત્રાંસું કિરણ પ્રિઝમ પર આપાત કરતા નીચેનામાંથી પ્રકાશની કઈ ઘટના જોવા મળે છે?
15) ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ને IUCNની રેડ ડેટાબુકમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up