કરંટ અફેર ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય એસ્ટરોઈડ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
2) તાજેતરમાં Chat GPT (Open AI) મળીને સુપર કોમ્પ્યુટર “સ્ટારગેટ” વિકસિત કરવાની યોજના બનાવી છે?
3) તાજેતરમાં દેશમાંથી બાળલગ્નો નાબૂદ કરવા માટે કઈ પહેલ/પોર્ટલ લોન્ચ કરાયું?
4) તાજેતરમાં ચર્ચીત “એતુરનગરમ વન્યજીવ અભ્યારણ:” નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થિત છે?
5) તાજેતરમાં નીચેનામાંથી વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટ 2023માં ક્યું શહેર સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચના સ્થાને છે ?
6) નીચેનામાંથી “વિશ્વ અસ્થમા દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે?
7) નીચેનામાંથી હાલમાં ૧૬માં નાણા આયોગનાં અધ્યક્ષ કોણ છે?
8) તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત “અગ્નિ વોરિયર 2024' કયાં યોજાઈ હતી?
9) નીચેનામાંથી એમેઝોન જંગલ કયા ખંડમાં આવેલું છે?
10) નીચેનામાંથી “વિશ્વ કાર મુક્ત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
11) નીચેનામાંથી ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ ‘શ્રી દાદા સાહેબ ફાળકે'નો જન્મ કયાં થયો હતો?
12) કયા દિવસે “ઓગસ્ટ ક્રાંતિ દિવસ' અથવા 'હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?
13) નીચેનામાંથી કઈ એક ફિલ્મ સત્યજીત રે દ્વારા નિર્દેશિત કરવામાં આવી ન હતી?
14) તાજેતરમાં નીચેનમાંથી એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?
15) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up