રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એના સાથીદારોએ બધું જ કબુલ કરી દીધું છે. - ક્રિયા વિશેષણ ઓળખાવો.

2) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

બે હાથ વિના તાળી ન પડે

3) ઉષા – શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

4) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

દડબું

5) ‘અઢળક ઢળિયો રે શામળિયો’ - પંક્તિનો અલંકાર જણાવો.

6) સમાનાર્થી શબ્દ જણાવો :

ફકીર

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ

8) માંકડા, રીંછ વગેરેનો ખેલ કરનાર - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

9) ઉત્લવની સંધિ કઈ ?

10) ‘ગ્રહણ વખતે સાપ નીકળવો’ એટલે શું ?

11) "સ્પષ્ટની" વિરુદ્ધમાં કોણ બેઠું છે ?

12) "દૂધે મેહ વરસવા" રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે?

13) રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. : 'મોંમાં ઘી – સાકર'

14) રમીલાને ખીજ ચડી છે. - નો અર્થ જણાવો.

15) કયો છંદ 17 અક્ષર નો નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up