અર્થશાસ્ત્ર ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સેબી (SEBI) કોના કામકાજનું નિયમન કરે છે ?

1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?

2) વર્ષ 2015માં ‘આયોજન પંચ'ને બદલે ક્યું નવું પંચ અમલમાં આવ્યું?

3) “અર્થશાસ્ત્ર” વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. “અર્થશાસ્ત્ર'ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

4) Apartheid ........... છે.

5) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાદ્ય મળે?

6) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

7) ‘એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી’ આ કથન કોનું છે ?

8) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી?

9) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણની ન્યૂનતમ રકમ કેટલી નિયત થયેલ છે ?

10) પંચવર્ષીય યોજના (ફાઈવ ઈયર પ્લાન (FYP)) નો ખ્યાલ ………………… માંથી લેવામાં આવ્યો છે.

11) ‘ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ?

12) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને ‘નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ?

13) ..........નાણાકીય નીતિનું એક આડકતરૂ અથવા ગુણાત્મક પગલું છે.

14) ભાવનાત્મક બુદ્ધિ રોમેન્ટીક સંબંધના સંતોષ સાથે જોડાયેલ છે કારણ કે ભાવનાત્મક બુદ્ધિ ……. સાથે જોડાયેલ હોઈ શકે છે.

15) લક્કડાઈવ, મિનિકોય અને અમિકિવી ટાપુઓના નામ સંસદના કયા કાયદાથી કયા વર્ષમાં, લક્ષદ્વીપ ટાપુ તરીકે જાહેર કરેલ હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up