અર્થશાસ્ત્ર ટેસ્ટ - 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) “ઝીરો બેઈઝડ’ બજેટનો ભારતમાં સૌ પ્રથમ કયારે અમલ કરવામાં આવેલ હતો?

2) ક્યા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

3) તાજેતર માં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિન સરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી?

4) રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કો-ઓપરેટિવ્ઝ માટે કઈ ટોચની સંસ્થા છે?

5) કંપનીના ડિબેન્ચર ધારકો તેના છે....................

6) ભારત મુખ્યત્વે નીચેનામાંથી કઈ કૃષિ પેદાશોની આયાત કરે છે?

7) VAT એટલે શું ?

8) ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?

9) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/-ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે?

10) સંચારની શરૂઆત ......... થી થાય છે.

11) “ઓમ્બુડસમાન' અપનાવનાર પ્રથમ કોમન વેલ્થ દેશ કયો હતો?

12) ગુજરાતના નાગરિકો માટે “મહેસૂલમાં ક્રાંતિ” કાર્યક્રમ અંતર્ગત મહેસૂલી સેવા સરળ અને ઝડપી બને તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે?

13) ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………………... છે.

14) ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયા પાયાના સિધ્ધાંતો છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. નિઃશસ્ત્રીકરણ
2. વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
3. યુનોમાં વિશ્વાસ
4. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ
5. એશિયા અને આફ્રિકાના દેશો સાથે સહકાર
6. બિનજોડાણની નીતિ

15) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના ક્યા ક્ષેત્રમાં સમાવેશ થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up