રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત અને ભારતનો સાં.વારસો ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પન્નાલાલ ઘોષ ક્યા વાઘવાદક હતા ?

2) ભારતમાં ભીંતચિત્રો (mural paintings) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર (જગ્યા) બંનેમાં જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

3) મુનસર તળાવ ક્યાં આવેલું છે ?

4) ધમાલ નૃત્ય ક્યાં આદિવાસી લોકો કરે છે?

5) નિચેના વિધાનો વિચારણામાં લો.

1. આપણા સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
2. આપણા સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે: 1. શ્રી 2. દીપક 3. હીંડોળ 4. મેઘ અને 5. ભૈરવી
૩. પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર” નામના ગ્રંથની રચના કરી હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે.

6) લોકગીત ‘મરસિયા' ……………….. સમયે ગવાતા ગીતનો એક પ્રકાર છે.

7) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?

8) મોઢેરાનો મેળો મોઢેરા (મહેસાણા)માં ક્યાં દિવસે ઉજવાય છે ?

9) સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે?

10) પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથકનું કેન્દ્ર હતું ?

11) ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

12) આપેલા વિધાનો ચકાસો.

વિધાન 1: ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.

13) ગુજરાતના મંદિરો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી ?

14) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલ છે?

15) ફિલ્મ સાથે સંકળાયેલ વ્યક્તિ અને ફિલ્મની જોડી નીચે આપેલ છે. તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up