રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ?

2) લોખંડના ક્યા પ્રકારને કાળુ અયસ્ક કહેવામાં આવે છે ?

3) ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે ?

4) ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ?

5) ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

6) દહેરાદૂન પાટલીન્દૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ?

7) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

8) એક શિંગી ગેંડો મુખ્યત્વે ક્યા ક્ષેત્રે વસે છે ?

9) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ?

10) વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને શું કહે છે ?

11) પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ?

12) દેશમાં કોલસાથી વિજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે?

13) અગ્નિકૃત ખડક કેટલા પ્રકારના હોય છે ?

14) INSનું પૂરું નામ જણાવો.

15) પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agri culture) ક્યા રાજ્યમાં નોંધપાત્ર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up