ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ - 29

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?

2) ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે?

3) પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે ?

4) વૌઠા કઈ બે નદીઓનું સંગમ સ્થળ છે?
5) પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ક્યો ગણાય છે ?

6) નીચેના પૈકી ક્યું બંદર ‘‘દુનિયાનું વસ્ત્ર’’ કહેવાતું હતું ?

7) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

8) કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે ?

9) ભારતમાં સૌથી વધુ ડાંગર ક્યા રાજ્યમાં પાકે છે ?

10) દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો છે ?

11) લવિંગના ટાપુ તરીકે ક્યા ટાપુને ઓળખવામાં આવે છે ?

12) ભૂપૃષ્ઠના નકશામાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે ?

13) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (7) સેમી વરસાદ) - કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

14) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે?

15) ભારતમાં સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up