જનરલ નોલેજ ટેસ્ટ - 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?

2) ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે?

3) કયો પ્રોટોકોલ વિવિધ યજમાનો (hosts) વચ્ચે ઈ-મેઈલ સુવિધા પ્રદાન કરે છે?
4) “ હિંદુ વૃદ્ધિદર” નો ખ્યાલ કોને આવ્યો ?

5) ગ્રામ પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

6) રીઓ ઓલમ્પીક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ ક્યા દેશના વતની છે ?

7) ભારત સરકાર દ્વારા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (TRAI)ની સ્થાપના નીચેના પૈકી ક્યા વર્ષમાં કરવામાં આવી ?
8) સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

9) ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે?

10) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે?

11) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

12) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?

13) સાચો વિકલ્પ જણાવો.

1. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા કુંકણા આદિજાતિઓમાં માદડનૃત્ય પ્રચલિત છે.
2. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ચૌધરી આદિજાતિઓમાં તુરનૃત્ય પ્રચલિત છે.

14) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયીક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે?

15) પંચાયતી રાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up