પેટા હિસાબનીશ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વ્યાજ દર કોરીડોર એટલે શું?
2) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.

વિધાન (i) – એક વસ્તુનું મુલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે.
વિધાન (ii) - એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

3) વાઉચર્સના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
4) GST ના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

(i) માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ GSTના દાયરાની બહાર છે
(ii) પેટ્રોલિયમ ક્રૂડ GST ના ક્ષેત્રની બહાર છે
(iii) નેચરલ ગેસ GST ના ક્ષેત્રની બહાર છે
(iv) તમાકુ GST ના ક્ષેત્રની બહાર છે.

5) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
6) કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના મુખ્ય પ્રકારો કયા છે?
7) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
8) નીચેનામાંથી કયું વિધાન વિશ્વ વેપાર સંગઠન (WTO) વિશે સાચું નથી ?
9) રૂપાંતર ખર્ચને સરવાળો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.......

(i) કાચા માલની પડતર
(ii) પ્રત્યક્ષ મજુરી
(iii) પ્રત્યક્ષ ખર્ચ
(iv) કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો પરોક્ષ ખર્ચ

10) હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારનો અર્થ શું છે?
11) ભારતમાં નાણા બજાર અને મૂડી બજાર વચ્ચેના તફાવતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
12) સામાન્યીકરણ મેળવવા માટે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી અનુમાનિત પદ્ધતિ (Deductive Method). નો ઉપયોગ કરે છે.
13) રજીસ્ટ્રેશન કરાવેલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા નીચેનામાંથી કયું વિદેશી રોકાણકારોને જારી કરવામાં આવે છે, જેઓ પોતાની સીધી નોંધણી કર્યા વિના ભારતીય શેરબજારનો ભાગ બનવા માંગે છે?
14) ……………..એ ચોક્કસ ઉદ્દેશ્ય, જેમ કે ન્યૂનતમ પડતર, સૌથી વધુ નફો અથવા ઓછામાં ઓછો સમય, જ્યારે તે સંસાધનોન વૈકલ્પિક ઉપયોગ હોય ત્યારે મર્યાદિત સંસાધનો અથવા ધંધાની ક્ષમતાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્પષ્ટ કરવા માટેન તકનીક છે.
15) નીચેનામાંથી કયો પ્રશ્ન વાસ્તવદર્શી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં છે ?
16) માંગના નિયમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
17) નિયમન શ્રેણી (કોષ્ટક A) હેઠળની દરેક કંપનીને તેના તમામ ઉત્પાદનો અથવા સેવાઓમાંથી ટર્નઓવર ..... હોય અને વ્યક્તિગત ઉત્પાદન અથવા સેવાઓનું એકંદર ટર્નઓવર ......... અથવા વધુ અથવા વધુ હોય તો પડતરના ચોપડા ઓડિટ કરાવશે.
18) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
19) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
20) આંતરિક અંકુશના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
21) સરકારી સંસ્થાના ઓડીટ ના કિસ્સામાં, કાર્યક્ષેત્ર અને ઓડીટ કાર્યક્રમો ………. દ્વારા નક્કી કરવામાં આવે છે.
22) નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

i. ધંધાકીય એકમના અલગ અસ્તિત્વનો ખ્યાલ સમજાવે છે કે ધંધો માલિકથી અલગ છે.
ii. ચાલુ પેઢીનાં ખ્યાલની ધારણા છે કે ધંધાનો કાયમી ઉત્તરાધિકાર અથવા સતત અસ્તિત્વ રહેશે.
iii. નાણામૂલ્યનો ખ્યાલ મુજબ ફક્ત તે જ વ્યવહારો જેનું મુલ્ય નાણામાં આંકી શકાય તેજ હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે.

23) મૂડી અંદાજપત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
24) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
25) મૂળભૂત હિસાબી ખ્યાલોના સંદર્ભમાં, નીચેનામાંથી કયું/કયા વિધાન /વિધાનો ખોટું /ખોટા છે?

(i) નામું મુખ્યત્વે નાણાકીય માહિતીની નોંધણી સાથે સંબંધિત છે.
(ii) નાણાકીય પત્રકો એ નામાનો ભાગ છે.
(iii) ધંધાની નાણાકીય સ્થિતિએ પાકા સરવૈયાને આધારે નક્કી કરવામાં આવે છે.
(iv) નાણાકીય પત્રકો બિન-નાણાકીય બાબતોમાં રજુ કરેલ મિલકતો અને દેવાને ધ્યાનમાં લેતા નથી.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up