STI Current Affairs

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

1. તે વૈધાનિક સંસ્થા છે.
2. તેની સ્થાપના 31 જાન્યુઆરી, 1992ના રોજ કરવામાં આવી હતી.
3. રાષ્ટ્રીય મહિલા આયોગમાં એક અઘ્યક્ષ, બે ઉપાધ્યક્ષ અને બાર અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2) નીચેનામાંથી “સંયુક્ત રાષ્ટ્ર દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
3) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ખચકાટ જાગૃતિ દિવસ' અથવા તો 'International Stuttering Awareness Day' તરીકે કયો દિવસ ઉજવાય છે?
4) ભારતીય કોસ્ટ ગાર્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. ભારતીય કોસ્ટ ગાર્ડની ‘રુસ્તમજી સમિતિ’ની ભલામણ પર સ્થાપના કરવામાં આવી હતી.
2. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
3. દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ' દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

5) નીચેનામાંથી વર્ષ 2024ના ‘રસાયણશાસ્ત્ર’ (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
6) તાજેતરમાં નીચેનામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના મહાનિર્દેશક (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
7) તાજેતરમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી (CEA)એ મહાત્ત્વાકાંક્ષી ‘નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાન ટ્રાન્સમિશન' લોન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. તેમાં 2030 સુધીમાં 500 GW (ગીગાવોટ) અને 2032 સુધીમાં 600 GW થી વધુ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
2. તેમાં ઓફશર વિન્ડ ફાર્મ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું અમલીકરણ સામેલ છે.
3. આ પ્લાનમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઘર દીઠ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

8) નીચેનામાંથી “દુર્ગાપૂજા' તહેવાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. દુર્ગાપૂજા એ ધર્મ અને સંસ્કૃતિને સંપૂર્ણ સમન્વય છે, આ તહેવાર મુખ્યત્વે ‘બંગાળી સમૂદાય’ દ્વારા ઉજવવામાં આવે છે.
2. તમિલનાડુમાં આ તહેવાર કુલ્લુ દશેરાના નામે ઓળખાય છે.
3. બાંગ્લાદેશમાં તેને “ભગવતી પૂજા” ના નામે ઓળખવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

9) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના' (PM Internship Scheme) શરૂ કરી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. આ યોજનાનો ઉદ્દેશ ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને પાંચ વર્ષમાં ઈન્ટર્નશિપ તકો પૂરી પાડવાનો છે.
2. આ યોજના અંતર્ગત અરજદારોને સરકાર તરફથી ) માસિક રૂ.4500નું સ્ટાઈપન્ડ મળશે.
3. આ યોજનાનો લાભ મેળવવા અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

10) નીચેનામાંથી “વિશ્વ ખાદ્ય દિવસ' (World Food Day) 2024 ની થીમ શું હતી?
11) નીચેનામાંથી ભારતમાં ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
12) તાજેતરમાં સમાચારમાં રહેલ “પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન'નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
13) તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી 31 MQ-9B પ્રિડક્ટર ડ્રોન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MQ-9B ડ્રોન વિશે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે ?

1. તે સ્ટ્રાઈક મિસાઈલથી સજ્જ હાઈ-એલટીટ્યૂડ લોંગ-એન્ડન્શ્યોરેન્સ ડ્રોન છે જે દુશ્મનના ટાર્ગેટને ઉચ્ચ ચોકસાઈથી લઈ જઈ શકે છે.
2. તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ (GA-ASI) દ્વારા મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સ (USAF) માટે વિકસાવવામાં આવ્યું હતું.
3. તે 40,000 ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરે છે.4. વર્ષ 2017માં કરેલ કરાર મૂજબ અમેરિકા ભારતને 64 MQ-9B ડ્રોન આપશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

14) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાની રચના કરવામાં આવી છે ?
15) નીચેનામાંથી ભારતમાં કોનો જન્મદિન ‘મનુષ્ય ગૌરવ દિન' તરીકે ઉજવાય છે?
16) નીચેનામાંથી “મનુષ્ય ગૌરવ દિન” ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
17) તાજેતરમાં બેંગ્લુરુની પ્રથમ ડિજિટલ વસતી ઘડિયાળનં ઉદઘાટન કયાં થયું હતું ?
18) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘નમો ડ્રોન દીદી યોજના’ શરૂ કરી,તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25 થી 2025-26 ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વ-સહાય જુથ (SHG) ને ડ્રોન પૂરા પાડવાનો છે.
2. ડ્રાનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે. મહત્તમ સબસિડી રૂ.8 લાખ રાખવામાં આવી છે.
3. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઉભી કરવાનો પ્રયાસ કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરે

19) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. INS વિક્રાંતને “સ્વદેશી વિમાન વાહક–1” (IAC-1) તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. તેનું નિર્માણ કેરળના કોચીમાં ‘કોચિન શિપયાર્ડ' દ્વારા કરવામાં આવ્યું હતું.
3. INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તથા તેની ઊંચાઈ 59 મીટર છે.
4. આ જહાજ 63% સ્વદેશી રીતે અને 37% રશિયા અને જાપાનનાં સહયોગથી નિર્માણ પામ્યુ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

20) તાજેતરમાં ચર્ચીત “INS સમર્થક” વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે ભારતીય નૌકાદળ માટેના બે બહુહેતુક જહાજો (MPV) માંથી પ્રથમ છે.
2. તેનું મેક ઈન ઈન્ડિયા પહેલ અનુરૂપ કોચીન શિપયાર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે.

21) નીચેનામાંથી ભારતમાં કોનો જન્મદિન 11 નવેમ્બર “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે ઉજવાય છે?
22) કોર્ણાક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પૂરીની નજીક આવેલું છે.
2. તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

23) નીચેનામાંથી ભારતમાં કોના જન્મ દિવસ નિમિત્તે ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
24) નીચેનામાંથી “જન જાતિય ગૌરવ દિવસ' અથવા “આદિવાસી ગૌરવ દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
25) ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજિત કેટલા કિલોમીટર છે ?
26) NISAR સેટેલાઈટ તાજેતરમાં ચર્ચીત છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તેનું પૂરું નામ “NASA-ISRO સિન્થેટિક એપરેચર રડાર’ છે.
2. તેમાં બે અદ્યતન રડાર L-બેન્ડ અને S-બેન્ડનો સમાવેશ થાય છે.
3. L-બેન્ડ રડાર એ નાસાનું રડાર છે.
4. S-બેન્ડ રડાર એ ISROનું રડાર છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

27) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ' તરીકે કયા દિવસ ઉજવાય છે
28) નીચેનામાંથી 15 નવેમ્બર કયા સ્વાતંત્ર્ય સેનાનીની જન્મ જયંતિ છે. જેની યાદમાં ‘આદિવાસી ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?
29) તાજેતરમાં વર્ષ 2024નો ‘તાના-રીરી એવોર્ડ' કોને એનાયત કરવામાં આવ્યો છે ?
30) તાજેતરમાં નીચેનામાંથી કયા બે દેશ વચ્ચે ‘AUSTRAHIND’ કવાયત હાથ ધરવામાં આવી હતી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up