શબ્દ સમુહ માટે એક શબ્દ (ગુ.વ્યાકરણ) - 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"વાહન પર ઢંકાતો ઓઝલ કે પડદો"

2) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ગદ્ય અને પદ્ય બન્નેવાળી સાહિત્યકૃતિ"

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"પદ પરથી દૂર કરાયેલું"

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ચાર ગાઉનું અંતર"

5) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર"

6) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"પરિપુષ્પ થવું કે કરવું તે"

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"તીર મારવામાં કુશળ"

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આગળ જણાવેલુ

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"એક જ્ઞાનના સાધનથી થયેલું બીજું જ્ઞાન"

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ટપકે ટપકે પડવું તે

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"સાચવી રાખવા સોંપેલું"

12) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"મંડપની બહારનો ખુલ્લો ચોક"

13) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"પુસ્તકો વાંચવામાં જ રચ્યોપચ્યો રહે તે"

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઉપાય થઈ શકે એવું"

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઢાંક્યા વિનાનું"

16) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના"

17) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"રસોઈ કે જમતી વખતે પહેરવાનું રેશમીવસ"

18) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"શરદ ઋતુનું વાદળું"

19) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ"

20) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ચીરેલા લાકડાનો ક્કડો"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up