રૂઢીપ્રયોગ (ગુ.વ્યાકરણ) - 05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દહાડો ઊઘડવો

2) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તાકડો સાધવો

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થાળી ફેરવવી

4) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થાળે પડવું

5) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ડંફાશ મારવી

6) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તૂતે તૂત ચલાવવું

7) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

નસ પકડવી

8) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થૂલું કાઢવું

9) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દહાડો આથમવો

10) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થડક પેસવી

11) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થોરિયા રોપવા

12) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થડ બાંધવું

13) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દમ બાંધવો

14) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

સમદરપેટ રાખવું

15) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

કસર રહેવી

16) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દમ બાંધીને ચાલવું

17) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તાડનો ત્રીજો ભાગ હોવું

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થાળ કરવો

19) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થૂલી ખંખેરવી

20) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

તલમાં તેલ ન હોવું


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up