રૂઢીપ્રયોગ (ગુ.વ્યાકરણ) - 03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડદાવો નીકળવો

2) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પાંદડું ફરવું

3) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અછો અછો વાનાં કરવાં

4) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ચાનક ચડવી.

5) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

હાકાવાકા થઈ જવું.

6) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

જીવ હેઠો બેસવો.

7) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

રંજ હોવો.

8) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

કાન માંડવા.

9) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અહિંગણ મૂકવું

10) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હાથ પડવું

11) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અધીરાઈ આવવી

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડદાવો કાઢવો

13) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ભેજું ફાટી જવું

14) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

તલપાપડ થવું.

15) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

કાન આમળવા

16) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ઝેર પ્રસરાવવું.

17) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

સાડીબાર ન રાખવી.

18) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

કેડ ભાંગી જવી

19) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ઊંકરાટા ઊપડવા.

20) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ગોઠણ છૂટા થઈ જવા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up