Current Affairs Test January 2025

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 50

કુલ ગુણ: 50

કટ ઑફ: 20

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 50 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતનો સૌથી મોટો વિજ્ઞાન ઉત્સવ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો ?

2) તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય તહેવારો વિશે માહિતીની સુવિધાજનક એક્સેસ પ્રદાન કરવા માટે “રાષ્ટ્રપર્વ” વેબસાઈટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે?

3) કયો રાજ્ય દર વર્ષે 25 જાન્યુઆરીએ ‘રાજ્ય સ્થાપના દિવસ’ ઉજવે છે?

4) નીચેનામાંથી ભારતમાં “રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

5) તાજેતરમાં નીચેનામાંથી અંડર-19 વિમેન્સ T-20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે?

6) નીચેનામાંથી ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં 'વન આવરણ’માં મહત્તમ વધારો ધરાવતા પ્રથમ ત્રણ રાજ્યોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

7) ગણતંત્ર દિન 2025 પર કેટલા સરકારી શાળાઓની બેન્ડ ટીમોએ ભાગ લીધો હતો?

8) તાજેતરમાં ડો. મનમોહન સિંઘનું નિધન થયું છે. તના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. તેમણે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી.
2. તેઓ ભારત સરકારના નાણામંત્રી રહી ચૂકયા છે.
3. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004 થી 2014 સુધી સેવા આપી હતી.
4. તેઓ પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

9) નીચેનામાંથી રાષ્ટ્રીય સારસ મેળા 2025નું યજમાન કયું રાજ્ય છે ?

10) નીચેનાંમાંથી BIMSTECનું વડું મથક કયાં આવેલું છે ?

11) સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી?

12) ...................રાજ્ય સરકારે તાજેતરમાં તેના કોટદ્વારમાં તેના પ્રથમ વાઈન ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યુ છે.

13) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ઈન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ(UNEP)એ જાહેર કરેલા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારતના માધવ ગાડગિલને લાઈફટાઈમ અચીવમેન્ટ શ્રેણી અંતર્ગત આ એવોર્ડ એનાયત કરાયો છે.
2. માધવ ગાડગિલનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.
3. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ UNનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.

14) તાજેતરમાં પ્રથમ ‘વિશ્વ ઘ્યાન દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવી હતી?

15) વિશ્વ વેટલેન્ડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

16) નીચેનામાંથી ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં 'વન અને વૃક્ષો’ના આવરણમાં મહત્તમ વધારો ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે?

17) નીચેનામાંથી તેલંગણા રાજ્યનાં............ .માં 200 એકરનું AI સિટી બનાવવાનું આયોજન કરી રહ્યું છે.

18) નીચેનામાંથી ભારતમાં કોનો જન્મ દિવસ “સુશાસન દિન' તરીકે ઉજવાય છે?

19) તાજેતરમાં GST કાઉન્સિલની 55મી બેઠક ક્યાં મળી હતી?

20) નીચેનામાંથી ભારતમાં “રાષ્ટ્રીય ગ્રાહક દિન' અથવા તો “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે?

21) રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 એનાયત કર્યો છે?

22) તાજેતરમાં નીચેનમાંથી .……ને શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

23) કયા દેશે 17 જાન્યુઆરી, 2025 ના રોજ પાકિસ્તાનનો પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેટેલાઇટ (PRSC-EO1) લોન્ચ કર્યો હતો?

24) નીચેનમાંથી “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પરની સંયુક્ત સમિતિમાં રાજ્યસભા દ્વારા કેટલા સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા?

25) નીચેનામાંથી ડિસેમ્બર, 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી?

26) નીચે આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1. GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે.
2. GST કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના બે તૃતીયાંશ મતની બહુમતી સાથે લેવામાં આવશે.
3. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

27) નીચેનામાંથી નાણાપંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને શું કહેવાય છે?

28) નીચેનામાંથી ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલ બિહારી વાજપેઈની સમાધીનું નામ શું છે?

29) તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?

30) કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને ADBએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે 42 મિલિયન ડોલરની લોન પર હસ્તાક્ષર કર્યા છે?

31) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત હાસ્ય કલાકાર વસંત પરેશનું કયું પાત્ર લોકપ્રિય છે ?

32) તાજેતરમાં ચર્ચિત ‘ચિલ્લાઈ કલાન' (Chillai Kalan) શું છે ?

33) નીચેનામાંથી કયા દિવસના રોજ 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે?

34) તાજેતરના સરકારી અહેવાલ અનુસાર, પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષમતાની દ્રષ્ટિએ ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

35) તાજેતરમાં ચર્ચીત “સાગર દ્વીપ” ભારતનાં કયા રાજ્યમાં આવેલો છે?

36) શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન પદયાત્રા’નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?

37) ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે ?

38) નીચેનાવિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. રાજસ્થાનના જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2024 યોજાઈ હતી.
2. તેની થીમ ‘રિપ્લિટ, રિસ્પોન્સિબલ, રેડી‘ હતી.

39) તાજેતરમાં ક્યાં જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 પંચાયતને દેશની શ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત તરીકે પસંદ કરાઈ?

40) નીચેનામાંથી “ઈન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતા પાંચ જિલ્લાનો સાચો ક્રમ જણાવો?

41) ભારતમાં હાલના સમયે કુલ મતદારોની સંખ્યા કેટલી છે?

42) નીચેનમાંથી ઉડાન વિનાનું પક્ષી “ડોડો’ કયા દેશમાં જોવા મળતું હતું?

43) નીચેનામાંથી ભારતમાં કોનો જન્મ દિન ‘રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવાય છે?

44) ....................ને વોલ સ્ટ્રીટ જનરલ દ્વારા 2025 માટે વૈશ્વિક સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું છે.

45) PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન માટે ધિરાણ પૂરું પાડવા માટે કઈ બેંકએ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરી છે?

46) નીચેનામાંથી ભારતમાં “સુશાસન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

47) તાજેતરમાં સમાચારમાં રહેલ 'BIMSTEC' વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો?

1. તે બંગાળની ખાડીમાં વસતા સાત દેશોનું સંગઠન છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે.
3. તેનું વડું મથક નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

48) નીચેનમાંથી ક્યું એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો–વેસ્ટ એરપોર્ટ બનવા તૈયાર છે.

49) કયું રાજ્ય કાર્યક્ષમતા વધારવા અને નુકસાન ઘટાડવા માટે તેની બે વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવા માંગે છે?

50) તાજેતરમાં નીચે પૈકી ક્યાં પ્રોજેક્ટને યુનેસ્કોનો એશિયા-પ્રશાંત પુરસ્કાર 2024 એનાયત કરાયો ?

1. અબથસહાયેશ્વર મંદિર સંરક્ષણ પ્રોજેક્ટ
2. સર બાયરમજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ(BJPCI) સંરક્ષણ પ્રોજેક્ટ
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up