RMC Junior Clerk Computer (Sofrware)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઓરેકલ કયા પ્રકારનું સોફટવેર છે ?

2) GUI નું પૂરુંનામ શું છે ?

3) નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી ?

4) Niklaus Wirta એ કઈ કમ્પ્યૂટર ભાષા ડેવલપ કરી હતી ?

5) નીચેનામાંથી કઈ પ્રોસીઝરલ ભાષા છે ?

6) સોફ્ટવેર અને હાર્ડવેર (ચીપ) એક નાનકડા કમ્પ્યૂટર જેવું કાર્ય કરે તેને શું કહે છે ?

7) નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર છે ?

8) જૂના પ્રોગ્રામ (સોફટવેર) ને હાલની સ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે ?

9) નવું હાર્ડવેર જોડીએ ત્યારે કયો પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવો જરૂરી છે ?

10) COBOL માં CO નો મતલબ શું થાય ?

11) નીચેનામાંથી કયો સોફટવેર વર્ડ પ્રોસેસિંગ માટેનો છે ?

12) ROM, PROM ના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બીનેશનને શું કહે છે ?

13) 'BASIC" તાપમાન પૂર્ણ નામમાં "S" એટલે શું ?

14) ફોટો એડિટીંગ માટે કયો સોફટવેર છે ?

15) CUI નું પૂર્ણનામ આપો.

16) નીચેનામાંથી કયું text એડિટર નથી ?

17) Multics નું પૂર્ણનામ શું છે ?

18) Artificial Intelligence માટે કઈ ભાષા સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી ?

19) નીચેનામાંથી કયું સોફટવેર "ઈ–મેઈલ કલાયન્ટ" છે ?

20) નીચેનામાંથી કયો અકાઉન્ટીંગ સોફટવેર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up