RMC Junior Clerk Computer (PPT)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

2) 'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?

3) પાવરપોઈન્ટ પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડ શો ચાલુ હોય તેને અધવચ્ચે બંધ કરી દેવા માટે કઈ કી દબાવશો ?

4) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

5) પાવરપોઈન્ટ સ્લાઈટ શોને સીધો સીડીમાં કોપી કરવા માટે કયો ઓપ્શન છે ?

6) પાવરપોઈન્ટમાં સ્લાઈડ બદલાય ત્યારે ઈફકેટ આપવામાં આવે તેને શું કહે છે ?

7) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સતત ચાલુ રાખવા માટે કયો ઓપ્શન છે ?

8) પાવરપોઈન્ટમાં પસંદગીની સ્લાઈડને અલગ બેકગ્રાઉન્ડ આપવા કયો ઓપ્શન પસંદ કરશો ?

9) પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?

10) MS-Powerpointમાં સ્લાઈડને હાઈડ (સંતાડવા) કયો મેનુનો કયો વિકલ્પ વાપરશો ?

11) પાવરપોઈન્ટના કયા ઓબ્જેકટના બેઝીક એલીમેન્ટ ફિકસ્ડ હોય છે ?

12) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલી સ્લાઈડ દાખલ કરી શકાય ?

13) પાવર પોઈન્ટમાં ''એનિમેશન સ્કીમ' કયા મેનુમાં જોવા મળે ?

14) પાવરપોઈન્ટમાં સ્લાઈડ શો ને યોગ્ય ટાઈમીંગ માં સેપઅપ કરવા માટે કયા મેનુમાં કયો ઓપ્શન વપરાશે ?

15) પાવરપોઈન્ટમાં સ્લાઈડની ડાબી બાજુએ સ્લાઈડનું લીસ્ટ જોઈ શકાય તેને શું કહે છે ?

16) પાવરપોઈન્ટમાં કેટલા પ્રકારના ડાયાગ્રામ દાખલ કરી રો શકાય છે ?

17) પાવરપોઈન્ટ સ્લાઈટ માં સમય/તારીખ જોવા કયા મેનુમાં જશો ?

18) પાવરપોઈન્ટમાં સ્લાઈડમાં રહેલું text પ્રિન્ટ કરવા માટે શું વપરાય ?

19) પાવર પોઈન્ટમાં સ્લાઈડનું 'ઓરીએન્ટેશન" ડિફોલ્ટ રીતે કર્યું હોય છે ?

20) પાવરપોઈન્ટની સ્લાઈડ શું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up