RMC Junior Clerk Computer (Operating System)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

2) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

3) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

4) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

5) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

6) વિન્ડોઝમાં ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રાન્સને દૂર કરવા કન્ટ્રોલ પેનલનો કયો વિકલ્પ ઉપયોગમાં લેશો ?

7) કમ્પ્યૂટરમાં આઈકોન પર શું કરવાથી તે ઓપન થાય છે ?

8) વિન્ડોઝમાં "સિસ્ટમ ઈન્ફર્મેશન" કયા સબમેનુમાંથી પ્રાપ્ત થશે ?

9) કર્સરને જુદી જુદી દિશામાં લઈ જવા કયા પ્રકારની કી વપરાય છે ?

10) કમ્પ્યૂટરમાં કઈ પ્રકારની ફાઈલોમાં બદલાવ કરી શકાતો નથી ?

11) નીચેનામાંથી કયા વિકલ્પો નોટપેડના એડિટ મેનુના છે ?

12) વિન્ડોઝ કયા પ્રકારનો સોફટવેર (પ્રોગ્રામ) છે ?

13) ડેટાને એક પેજ થી બીજા પેજ પર ખસેડવા માટે ............. વપરાય.

14) નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે ?

15) વિન્ડોઝ OS માં એક યુઝરમાંથી બહાર નીકળવા કયો વિકલ્પ પસંદ કરશો ?

16) જો તમારે એક લેટર તૈયાર કરી તેમાં ચિત્રો, રંગ દર્શાવીને તેની પ્રિન્ટ જોઈએ છે તો તમે કયો પ્રોગ્રા ઉપયોગ કરશો ?

17) વિન્ડોઝમાં ફ્રિ ચેટીંગ માટે કયું મેસેન્જર હોય છે ?

18) Clipboard માં વધુમાં વધુ કેટલી Clip સંગ્રહી શકાય છે ?

19) વિન્ડોઝ xp કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ?

20) વિન્ડોઝમાં ડેટાનું બેકઅપ લેવા માટે કયો વિકલ્પ વપરાશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up