RMC Junior Clerk Computer (Network)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

2) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

3) નીચેનામાંથી કયા તરંગો "ઈલકેટ્રો મેગ્નેટીક વેવ્સ" તરીકે ઓળખાય છે ?

4) વાઈફાઈ માં કયા તરંગો વપરાય છે ?

5) VPN એટલે શું ?

6) નીચેનામાંથી શું વાયરલેસ મિડીયા તરીકે વપરાતું નથી ?

7) નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?

8) ''મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થાય'' – આવું કઈ ટોપોલોજીમાં થાય ?

9) કમ્પ્યૂટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલાવની પ્રક્રિયાને શું કહે છે ?

10) FMનું પૂર્ણ નામ શું છે ?

11) OSI મોડેલના સાત લેયર પૈકી કયું લેયર તે મોડેલમાં નથી હોતું ?

12) માઈક્રો તરંગોની ફિકવન્સી રેન્જ શું હોય છે?

13) કયા પ્રકારની ટોપોલોજીમાં "મધ્યસ્થ નિયંત્રક'નું મહત્વ હોય છે ?

14) Coaxial કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?

15) કઈ ટોપોલોજીમાં સમગ્ર નેટવર્કનો આધાર સેન્ટ્રલ ડિવાઈસ હોય છે ?

16) નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?

17) હબ કે સ્વીચ વડે નેટવર્ક તૈયાર કરીએ તેમાં કયો કેબલ વપરાય છે ?

18) મોડેમનું પૂરુંનામ શું છે ?

19) ડેટા સિગ્નલ કયા પ્રકારના હોય છે ?

20) વોકી—ટોકીમાં કયા પ્રકારનું કમ્પ્યુનિકેશન થાય છે ?

21) નેટવર્કમાં સૌથી વધુ ઝડપે ડેટા વહન કરતો કેબલ ક્યો છે?

22) કયા પ્રકારના કોમ્યૂનિકેશનમાં ફકત એક જ દિશામાં કમ્પ્યુનિકેશન થઈ શકે છે ?

23) MAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

24) IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

25) નીચેનામાંથી કયા કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ શકે છે ?

26) એક જ બીલ્ડીંગ કે ઓફિસમાં કયું નેટવર્ક રચાશે ?

27) નેટવર્કમાં એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?

28) મલ્ટીપ્લેકસીંગ માં .......... પાથ અને .......... હોય છે ?

29) નેટવર્ક માટેના TCP/IP મોડેલમાં કેટલા લેયર (સ્તર)માં કાર્ય થતું ?

30) LAN ની ડેટા ટ્રાન્સફર સ્પીડ કેટલી હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up