RMC Junior Clerk Computer (MS Word)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

2) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

3) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

4) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

5) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

6) MS-word માં અલાઈનમેન્ટ ના સેટિંગ ક્યા કમાંડથી થાય ?

7) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

8) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

9) નીચેના માંથી કયો tool મેનુનો કમાંડ છે ?

10) MS-word માં સતત બ્લિક થતું પોઈન્ટર કયા નામથી ઓળખાય છે ?

11) MS Wordમાં કયા મેનુમાં Hyphenation નામનો વિકલ્પ જોવા મળે છે ?

12) MS-word 2013 માં 'equation' (સમીકરણ) દાખલ કરવાની શોર્ટકટ કી શું છે ?

13) MS-word માં પેજની સાઈઝ બદલવા ક્યો વિક્લ્પ વાપરશો ?

14) MS-Word માં નીચેનામાંથી કયા પ્રકારની Spacing જોવા મળતી નથી ?

15) word માં પેરેગ્રાફ ને 'જસ્ટીફાઈ" કરવા માટે શોર્ટકટ કી ......

16) MS-word ની વિન્ડોમાં સૌથી ઉપરની આડી પટ્ટીને શું કહે છે ?

17) word માં Undo માટેની શોર્ટકટ કી કઈ છે ?

18) ચાલુ કામગીરી હોય તેવા ડોકયુમેન્ટ કયાં જોવા મળે છે ?

19) MS-word માં પેજને ઉભું દર્શાવવા કયા પ્રકારનું ઓરિએન્ટેશન ઉપયોગ થશે ?

20) MS-word માં Cut અને COPY કરેલ માહિતી કયાં સંગ્રહાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up