RMC Junior Clerk Computer (MS Excle)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

2) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

3) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

4) નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?

5) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

6) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

7) એકસેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને શું કહે છે ?

8) Descending Sorting કયું છે ?

9) એકસેલમાં ડેટાને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવવાની શોર્ટકટ કયા ટૂલબારમાં હોય છે ?

10) એકસેલમાં IF સાથે કયા પ્રકારના ચિહ્નો વપરાય છે ?

11) એકસેલમાં = IF ( ) ફંકશનમાં કુલ કેટલા પેરામીટર આપવાના હોય છે ?

12) એકસેલમાં એકટીવ સેલની એન્ટ્રી રદ કરવા કઈ કી છે ?

13) એકસેલમાં "Goal seek" ઓપ્શન કયા મેનું માં હોય છે ?

14) એકસેલમાં એક પેજ સ્ક્રીન નીચે જવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

15) એકસેલમાં ચોક્કસ ડેટાના રક્ષણ માટે કયો વિકલ્પ છે ?

16) એકસેલમાં ગ્રાફ તૈયાર કરવા સૌપ્રથમ શું સિલેકટ કરશો ?

17) નીચેનામાંથી કયુ મેનું એકસેલમાં જોવા મળતું નથી ?

18) એકસેલમાં ફંકશન દાખલ કરવા કયા મેનુમાં જશો ?

19) એકસેલમાં શાના વડે માહિતીનો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે ?

20) એકસેલમાં Goal seek ઓપ્શન કયા મેનુમાં આવશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up