RMC Junior Clerk Computer (Memory)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

2) 1024 MB = ......... ?

3) RAM કયા પ્રકારની મેમરી છે ?

4) નીચેનામાંથી સૌથી ઓછી મેમરી ધરાવતું ડિવાઈસ ક્યું છે ?

5) સેકન્ડરી મેમરીનો ડેટા કયા પ્રકારની મેમરી છે ?

6) સેકન્ડરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

7) RAM (પ્રાયમરી મેમરી) કયા પ્રકારની છે ?

8) કયા પ્રકારની મેમરીમાં કમ્પ્યૂટર બનાવતી વખતે જ ડેટા સંગ્રહ કરી દેવામાં આવે છે ?

9) 5.25" (ઈંચ) ની ફલોપી ડિસ્કની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

10) નીચેનામાંથી શાનો એકર્સ્ટનલ સ્ટોરેજ તરીકે ઉપયોગ થતો નથી ?

11) કમ્પ્યૂટર બંધ થતા ડેટા નાશ પામે તે ગુણધર્મ ને શું કહે છે ?

12) EPROM માં E એટલે શું ?

13) ફલોપી ડિસ્ક કયા પ્રકારની મેમરી છે ?

14) ASCII નું પૂરુંનામ શું છે ?

15) કઈ મેમરી ઓપ્ટીકલ સ્વરૂપમાં નથી હોતી ?

16) CD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

17) નીચેનામાંથી કઈ સેકન્ડરી મેમરી નથી ?

18) કેશ મેમરીનું સ્થાન કયાં હોય છે ?

19) કમ્પ્યૂટરમાં ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?

20) Random Access Memory ની પદ્ધતિ કરતા વિરૂદ્ધ પ્રકારની પદ્ધતિ ધરાવતી મેમરી કઈ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up