RMC Junior Clerk Computer (Internet)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

2) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

3) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

4) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

5) નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?

6) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

7) xyz@yahoo.com માં yahoo શું છે ?

8) એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?

9) વેબસાઈટનું URL કયાં લખવાનું હોય છે ?

10) બ્લોગ શબ્દ કયા શબ્દો પરથી બન્યો છે ?

11) ભારતમાં ઈન્ટરનેટ સેવા કયારે શરૂ થઈ હતી ?

12) world wide web નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?

13) IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે ?

14) Home page એટલે ............ ?

15) વિશ્વમાં સૌથી વધુ ઓનલાઈન પુસ્તકો વેચતી વેબસાઈટ કઈ ?

16) 128 bit વાળું IP એડ્રેસ કયું છે ?

17) આવેલ ઈ-મેઈલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે ...... ?
18) કઈ સર્વિસ વડે પૃથ્વીને 3D (ત્રિ-પરિમાણીય) રૂપે દર્શાવે છે ?

19) ઈ—કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ ને ટૂંકમાં શું કહે છે ?

20) Google શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up