RMC Junior Clerk Computer (Hardware)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 7

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

2) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

3) CPU નું પૂર્ણ નામ ....... છે

4) માઈક્રો પ્રોસેસર બનાવતી કંપની કઈ છે ?

5) સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કિબોર્ડમાં કેટલી કી હોય છે ?

6) નીચેનામાંથી કયું ઈનપુટ સાધન નથી ?

7) માઈક્રો પ્રોસેસર ની ત્રીજી પેઢી કઈ છે ?

8) UPSનું પૂર્ણનામ શું છે ?
9) ટ્રેકબોલ અને નીચેના માંથી કયા પ્રકારનું ડિવાઈસ છે ?

10) સ્ટાન્ડર્ડ કી–બોર્ડ માં કેટલી કી હોય છે ?

11) ગ્રાફીક ટેબલેટને કયા નામથી ઓળખવામાં આવે છે ?

12) સીડી રોમમાં ડેટા સંગ્રહ ...... માટે વપરાય છે ?

13) Ctrl અને Alt એ કયા પ્રકારની કી છે ?

14) હાર્ડવેર તથા એપ્લિકેશન સોફટવેર ને જોડવાનું કાર્ય કોણ કરે છે ?

15) નીચેનામાંથી કયું કમ્પ્યૂટર 'પોર્ટેબલ'' ગણાય છે ?

16) હાલમાં કયા પ્રકારના માઉસ ઉચ્ચ ગુણવત્તા વાળા જોવા મળે છે ?

17) CMOS નું પૂર્ણનામ...............છે.

18) કમ્પ્યૂટર સાથે જૂના પ્રિન્ટર જોડવા માટે ક્યો પોર્ટ વપરાય છે?

19) ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસ વચ્ચે શું આવેલું હોય છે ?

20) સ્પીકર અને હેડફોન કયા પ્રકારના ડિવાઈસ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up