RMC Junior Clerk Computer

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
2) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
3) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
4) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
5) કોમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા માટે કઈ સોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે?
6) GUI નું પૂરૂ નામ જણાવો.
7) નીચેનમાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી ?

8) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે?

9) ઈલેકક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વડે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતુ?
10) કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે?

11) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

12) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?

13) Who created the 'c' language?

14) Modem નું પુરુ નામ શું છે

15) કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

16) પેન્ટીયમ "Pentium" કોમ્પ્યુટરનાં ક્યા ભાગ સાથે સંકળાયેલ છે?
17) HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?

18) નીચેનામાંથી કઈ ઑપરેટીંગ સિસ્ટમ નથી ?

19) Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ?

20) કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?

21) કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
22) HTML દસ્તાવેજો (Document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે.

23) MIPS નું પુરુ નામ જણાવો.
24) નીચેનામાંથી ક્યો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?

25) નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up