GPSC બંધારણ (વિધાન વાક્યો) MOST IMP MCQ's - 09

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે?

2) ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે?

3) રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે ?

4) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા.......

5) ભારતના બંધારણની કયા અનુચ્છેદ હેઠળ ‘ઊંઘનો અધિકાર' એ મૂળભૂત અધિકાર છે?

6) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ના અભ્યાસ કરવા માટે વાર્ષિક ફેલોશિપ / શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

7) ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો કરવાનો અધિકાર મળે છે?

8) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો?

9) ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે?

10) ભારતના બંધારણ હેઠળ 'સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ' ............

11) નીચેનામાંથી કયો પ્રદેશ રાજ્ય બનતા પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ ન હતો ?

12) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ?

13) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે.
2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.

14) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે.
II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.

15) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નો કાયદો છે.
2. ભારતના સંવિધાનના અનુચ્છેદ-24માં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે.

16) અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત વિસ્તાર અંગેના કમિશન રીપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે પ્રસ્તાવ કરેલ કે જે વિસ્તારોમાં વિચરતી (ટ્રાઈબલ) જાતિની વસ્તી ........ થી વધુ હોય તે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવો જોઈએ.

17) રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે?

18) દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે તેવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ માં કરવામાં આવી છે.

19) 1986માં પંચાયતી રાજ માટે કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી?

20) નીચેનામાંથી કયો, પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ માનવામાં આવે છે ?

21) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.

22) ભારતના રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેના પ્રવર્તમાન સંબંધોનું નીચેની કઈ જોગવાઈઓ દ્વારા નિયમન કરવામાં આવે છે?

23) નીચેના વાક્યો ચકાસો.

1. લોકસેવા આયોગમાં સભ્ય પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષ સુધી ચાલુ રહી શકે છે.
2. સંઘ સેવા આયોગમાં પાંસઠ (65) વર્ષની ઉમર અથવા છ વર્ષની મર્યાદા હોદ્દો ધરાવવા નક્કી થયેલ છે.
3. રાજ્ય આયોગના કિસ્સામાં મહત્તમ વય મર્યાદા બાસઠ (62) વર્ષની છે.

24) કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે?

1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૌનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.

25) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે જે કોઈ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વખત કોઈ પણ ગુના માટે સજા ભોગવી ચૂકેલ હોય તે ફરીથી આ કાયદા અન્વયે કોઈ પણ ગુના માટે કસુરવાર ઠરે તો તે નીચેના પૈકી કઈ સજાને પાત્ર બનશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up