GPSC બંધારણ (વિધાન વાક્યો) MOST IMP MCQ's - 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી?

2) ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?

3) પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે?

4) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n) (iii) અને (iv) માં નિર્દિષ્ઠ શાળાએ તેના પહેલા ધોરણની કુલ વિદ્યાર્થી સંખ્યા પૈકી ઓછામાં ઓછા ………. નજીકના વિસ્તારમાંથી નબળા વર્ગ અને વંચિત સમુદાયના બાળકોને ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે અને તેમને પૂરું ન થાય ત્યાં સુધી નિશુલ્ક અને ફરજીયાતપણે પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે.

5) માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ?

6) ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ .............

7) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે?

8) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે?

9) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે?

10) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012 અનુસાર શાળા વહીવટ સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન (School Development Plan) …...... સમયગાળા માટે તૈયાર કરવામાં આવશે

11) નીચેના વાક્યો ચકાસો:

1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી.
2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.

12) વર્તમાન લોકસભા એ........

13) ભારતના બંધારણ હેઠળ આશ્રયનો અધિકાર .......

14) નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી?

15) પંચાયત (અનુસૂચિત ક્ષેત્ર વિસ્તરણ) અધિનિયમ, 1996નાં ઉદ્દેશ્યો કયા છે ?

16) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે.

17) નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે?

18) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ ગુનો બને તેવું કોઈ પણ કૃત્ય કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિના સબંધમાં કરવામાં આવેલ હોય તે સંજોગોમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

19) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ભારતના વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની નીચેની પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

20) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા / વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રીનીંગ પધ્ધતિમાંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા / વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે ?

21) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?

22) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર.....

23) સંસદીય પ્રણાલીની સરકારમાં કોને ‘Primus Inter Pares' (સમાન વચ્ચે પ્રથમ) ગણવામાં આવે છે?

24) બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે.

25) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up