ગુજરાત પાક્ષીક : 01. ઓક્ટોમ્બર-2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિશ્વનું સૌથી ઊંચું લાઈટહાઉસ મ્યુઝિયમ નીચેનામાંથી કયા સ્થળે નિર્માણાધીન છે?

2) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમ દરમિયાન પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે, ગુજરાત દેશનું ટકા કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે.

3) મુખ્યમંત્રીશ્રીએ અમરેલી ખાતેના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સહકારી ક્ષેત્રનું ટર્ન ઓવર ………..ને આંબી ગયાની માહિતી આપી હતી

4) હિન્દી દિવસ ૨૦૨૫ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દ કોષના નવા સંસ્કરણનું નામ શું છે?

5) મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ‘ગાંધી ગંગા' પુસ્તકનું સંપાદન કોણે કર્યું છે?

6) નીચેનામાંથી કયા મહાનુભાવ એકાત્મ માનવતાવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે?

7) કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરા ખાતે …………….સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.

8) ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ કેટેગરીમાં કુલ કેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા?

9) તાજેતરમાં શુભારંભ કરાયેલી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત કર્મયોગીઓ, પેન્શનરો તેમજ તેમના પરિવારને કેટલી રકમ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે?

10) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ ……………. ના ધાર ખાતેથી કરાવ્યો.

11) ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

12) ગુજરાતની કઈ મહાનગરપાલિકા ગ્રીન વિહિકલ પોલિસી અપનાવનારી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની?

13) ગુજરાતમાં વહીવટી વિકેન્દ્રીકરણના પ્રજાલક્ષી અભિગમ સ્વરૂપે ….... નવા તાલુકાની રચનાને રાજ્ય મંત્રીમંડળે મંજૂરી આપી.

14) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કઈ નદીના નવસર્જનની કામગીરી અંતર્ગત 'માતૃશ્રી હીરાબા સરોવર'નું નિર્માણ કરવામાં આવ્યું છે?

15) સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં ગુજરાતના શહેરોએ સમગ્ર દેશમાં ……………..ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

16) ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોનને શોધવા અને બ્લોક કરવા માટે નીચેનામાંથી કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે?

17) અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…..... થી…….. સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે.

18) તાજેતરમાં ………………….. નું................. ગામ ગુજરાતનું.................. સોલાર વિલેજ બન્યુ છે?

19) જિલ્લા અને નવરચિત તાલુકાની નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી?

20) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા 'નમો વન'નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up