ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદ ક્લાર્ક

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

2) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ટીંબો બની જવો.

3) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

4) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

5) સમાનાર્થી શબ્દ જણાવો :

દરવેશ

6) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

7) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અમૃત

8) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આગ્રહ

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

10) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

11) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
12) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
13) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
14) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
15) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
16) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

17) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

18) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

19) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

20) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?
21) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?

22) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે?

23) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે?

24) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

25) ‘‘ત્રિમૂર્તિ’ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?

26) બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ?

27) પોંગલ ક્યા રાજયનો મુખ્ય તહેવાર છે?

28) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

29) ક્યા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ?

30) ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે ?

31) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?
32) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?
33) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

34) નીચેનામાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે બાકીના ત્રણ વિકલ્પોથી અલગ હોય.

35) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
36) જો ચોક્કસ કોડમાં, MONKEY ને XDJMNL તરીકે લખાયેલ છે. તો TIGER કોડમાં કેવી રીતે લખાય છે?
37) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
38) તરુણ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિ.મી. પૂર્વમાં ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફે વળી 3 કિ.મી. ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે ?
39) મુકેશ તેના ઘરેથી 3 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તે પોતાની જમણી બાજુ તરફ વળી 4 કિ.મી. ચાલે છે. તે પછી 3 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. ફરી ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેને ઘર કેટલું દૂર હશે?
40) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
41) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?
42) BF : DH :: PS……?
43) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
44) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?
45) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?
46) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?
47) તાજેતરમાં ચર્ચીત શ્રી પંકજ અડવાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે?
48) નીચેનામાંથી ભારતના. ક્યા રાજ્યની સરહદ ચીનને સ્પર્શતી નથી ?
49) શ્રી કે. સંજય મૂર્તિ ભારતના કેટલામાં CAG બન્યા છે ?
50) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
51) તાજેતરમાં અમેરિકામાં કુલ કેટલા ઈલેક્ટોરલ વોટ માટે મતદાન થયું હતું ?
52) ભારતના રક્ષામંત્રી દ્વારા રાલેંગનાઓ ‘બોબ ’ ખાથિંગ મ્યુઝિયમ ઓફ વોલરનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું હતું. ?
53) નીચેનાંમાંથી ઝડપથી વૃધ્ધ વસતી અને ઘટતા પ્રજનન દરને કારણે તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ તેની બે બાળક નીતિને પાછી ખેંચી છે?
54) કર્યો દેશ Q3 2024માં યુનિટ વોલ્યુમ દ્વારા વૈશ્વિક સ્તરે બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની ગયું છે?
55) Find the correct spelling

56) Give verb form of 'poor'

57) Ours is a ..........school.

58) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

59) Who is older .......... you two?

60) where ____ your books?
61) Give past tense of: 'Seek'

62) Change the degree : A foolish friend is worse than a wise enemy.

63) Fill in the blank
If we had run faster, we ......... The train

64) After sometime he came out...... ..the street.

65) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

66) GUI નું પૂરુંનામ શું છે ?

67) નેટવર્કનું નેટવર્ક કોને કહે છે ?

68) LMB કોના સંબંધીત શબ્દ છે ?

69) POP એટલે .......

70) PPP એટલે ....... ?

71) એવો કયો સોફટવેર છે જે યુઝર, હાર્ડવેર એપ્લિકેશન સોફટવેર ડ્રાઈવર દરેક ને એક સાથે જોડે છે ?

72) HTML ડોકયુમેન્ટ બનાવવા શું જોઈએ ?

73) PSU નું પૂર્ણનામ શું છે ?

74) નીચેનામાંથી કયો કી બોર્ડ પરનો ક્રમ સાચો છે ?

75) નીચેનામાંથી ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
76) અમદાવાદમા આવેલ 'ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટી (IGNOU)' ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
77) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?
78) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?
79) મહેમૂદ બેગડાએ કયા વર્ષમાં બળવાખોર ઉમરાવો સામે કૂચ કરી હતી?
80) નીચેનામાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે મળીને ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડેઠળ ક્યાં વર્ષમાં કિલ્લાનું નવીનીકરણ કર્યું હતું?
81) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે શરૂ થયું હતું?
82) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઈસ ચાન્સેલર કોણ હતા?
83) માતરભવાનીની વાવ કયા સમયગાળામાં બાંધવામાં આવી હતી?
84) કુતુબ-અલ-આલમના પુત્ર શાહે આલમના મકબરાનું કામ ક્યારે શરૂ થયું હતું?
85) નીચેનામાંથી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની સ્થાપનાં ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
86) નીચેનામાંથી ફર્નાન્ડિસ બ્રિજ કયા નદી પર બનાવવામાં આવ્યો છે?
87) વિશ્વ વેપાર સંગઠન (WTO)ની સર્વોચ્ય નિર્ણય લેતી સંસ્થા કઈ છે ?
88) જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે?
89) ICAI નું પૂરું નામ શું છે?
90) CRISIL (ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસિસ ઑફ ઇન્ડિયા લિમિટેડ) ની સ્થાપના ક્યારે થઈ હતી?
91) કઈ સંસ્થા આંતરરાષ્ટ્રિય વેપારને નિયંત્રિત કરે છે ?

92) WTOનો કરાર ક્યારથી અમલમાં આવ્યો?

93) વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

94) ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે?

95) WHO નું વડું મથક કયાં આવેલું છે?

96) પુષ્પ અને બીજ વિનાની વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામા આવે છે?
97) નીચેનામાંથી 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહે છે ?
98) નીચેનામાંથી કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની છે ?
99) ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયાં આવેલું છે?
100) નીચેનામાંથી કચરામાંથી નીકળતા કચરામાં ક્યાં હાનિકારક રસાયણો હોય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up